આપેલા પદાર્થને ગરમ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો શેના પર આધાર રાખે છે ?
પદાર્થના દળ,તાપમાનમાં ફેરફાર અને પદાર્થની જાત પર.
કેલરીમીટરને જલતૂલ્યાંક $5 × 10^{-3}\,\, kg$ અને તેમાં $25 × 10^{-3}\,\, kg$ પાણી છે. તે $28°C$ થી $21°C $ ઠંડો પડવા $3$ મિનિટનો સમય લે છે. જ્યારે તેમાં ટરપિન ઓઈલ ભરવામાં આવે તો $28°C$ થી $21°C $ ઠંડો પડવા $2$ મિનિટ લે છે તો ટરપિન ઓઈલની વિશિષ્ટ ઉષ્મા ….. $ cal/gm\,^oC$ થશે.
આપેલ પદાર્થની $T°C$ તાપમાને વિશિષ્ટ ઉષ્મા $C = \alpha T^2 + \beta T + \gamma$ વડે રજૂ થાય છે. પદાર્થના $m \,\,g$ જેટલા દળનું તાપમાન $0°C$ થી $T_o°C$ સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો …….
$210\;m / s$ ના વેગથી ગતિ કરતી $5\, g$ દળની એક ગોળી એક જડિત લાકડાના બ્લોકમાં ઘૂસી જાય છે. તેની ગતિઉર્જાની અડધી ઉર્જા ગોળીની ઉષ્મામાં અને બીજી અડધી ઉર્જા લાકડાની ઉષ્મામાં રૂપાંતર પામે છે જેના કારણે તેમના તાપમાન વધે છે. જો ગોળીના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા $0.030\, cal /\left( g -{ }^{\circ} C \right)$$\left(1\, cal =4.2 \times 10^{7}\, ergs \right)$ હોય તો ગોળીના તાપમાનમા થતો વધારો $…….^oC$ ની નજીકનો હશે?
આપેલ જથ્થાની ઉષ્માનું શોષણ થાય ત્યારે પદાર્થની અવસ્થા ન બદલાતી હોય, તો તેના તાપમાનમાં થતો ફેરફાર કોના દ્વારા નક્કી કરી શકાય ?
ઉનાળામાં સમુદ્ર પરથી આવતા પવનો શીતળ શાથી હોય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.