English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

કેલરીમીટરને જલતૂલ્યાંક $5 × 10^{-3}\,\, kg$ અને તેમાં $25 × 10^{-3}\,\, kg$ પાણી છે. તે $28°C$ થી $21°C $ ઠંડો પડવા $3$ મિનિટનો સમય લે છે. જ્યારે તેમાં ટરપિન ઓઈલ ભરવામાં આવે તો $28°C$ થી $21°C $ ઠંડો પડવા $2$ મિનિટ લે છે તો ટરપિન ઓઈલની વિશિષ્ટ ઉષ્મા ..... $ cal/gm\,^oC$ થશે.

A

$1$

B

$0.5$

C

$0$

D

$\propto$

Solution

ન્યુટન ના કુલિંગના નિયમ પરથી, $\,\,\frac{{W + {m_1}{s_1}}}{{{t_1}}} = \frac{{W + {m_2}{s_2}}}{{{t_2}}}$

${S_1} = $  પાણીની વિશિષ્ટ ઉષ્મા $,\,\,{S_2} = $ ટરપિનની  વિશિષ્ટ ઉષ્મા,  $\,\,W = 5 \times {10^{ – 3}}$

$\frac{{5 \times {{10}^{ – 3}} + 25 \times {{10}^{ – 3}} \times 1}}{3} = \frac{{5 \times {{10}^{ – 3}} + 30 \times {{10}^{ – 3}}s}}{2}$

$s = 0.5\,\,cal{/^ \circ }C \times gm$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.