ઉષ્મીય રીતે અલગ કરેલા એક સળિયાનાં બંને છેડાનાં તાપમાનો અનુક્રમે $T _{1}$ અને $T _{2}$ છે. સળિયો $l_{1}$ અને $l_{2}$ એમ બે વિભાગોના જોડાણથી બનેલો છે. બંને દ્રવ્યોની ઉષ્માવાહકતા $k _{1}$ અને $k _{2}$ છે. તો બે ભાગોની જોડતી સપાટીએ તાપમાન કેટલું થાય?
ત્રણ સળીયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ અલગ અલગ છે. જો આકૃતિ $(a)$ માં ગરમ બાજુનો ઉષ્મા દર $40 \,W$ જેટલો છે. આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ઉષ્માપ્રવાહ ............. $W$. ધારો $K_{A l}=200 \,W / m { }^{\circ} C$ and $\left.K_{ cu }=400 \,W / m ^{\circ} C \right)$
આકૃતિમાં દર્શાવેલ સળિયા માટે ઉષ્માવહનનો દર કેટલો હશે? ($T_2 > T_1$ અને સળિયાના દ્રવ્યની ઉષ્માવાહકતા $K$ છે)
$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$
$0.5\,m$ લાંબા સળિયા પર તાપમાન પ્રચલનનું મૂલ્ય $80\,^oC/m$ છે. ગરમ છેડાનું તાપમાન $30\,^oC$ છે, તો ઠંડા છેડાનું તાપમાન કેટલું ?