4-1.Newton's Laws of Motion
medium

$k$ જેટલો સ્પ્રિંગ અચળાંક અને $l_{0}$ જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા $m$ દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે?

A$\frac{ k - m \omega^{2} l_{0}}{ m \omega^{2}}$
B$\frac{ m \omega^{2} l_{0}}{ k + m \omega^{2}}$
C$\frac{ m \omega^{2} l_{0}}{ k - m \omega^{2}}$
D$\frac{ k + m \omega^{2} l_{0}}{m \omega^{2}}$
(JEE MAIN-2022) (JEE MAIN-2020)

Solution

$K \Delta x = m \left(\ell_{0}+\Delta x \right) w ^{2}$
$K \Delta x = m \ell_{0} w ^{2}+ mw ^{2} \Delta x$
$\Delta x =\frac{ m \ell_{0} w ^{2}}{ k – mw ^{2}}$
Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.