એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
બીડલ અને ટાટમ
આર. ફ્રેન્કલીન
હર્ષ અને ચેસ
એ. ગેરોડ
બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........
નીચેનામાંથી કઈ રચનાઓ ન્યુક્લિઓઝોમનાં મધ્યમાં રહેલા કોર છે ?
આપેલ આકૃતિ શું દર્શાવે છે?
નીચે આપેલ કઈ રચના $DNA$ માટે યોગ્ય છે ?
$DNA$ નો અણુ ઉચ્ચ સજીવોને કઈ રીતે ઉપયોગી છે ?