$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?
અસ્થિ મજ્જા
લસિકા ગાંઠો
ફેબ્રીશિયસ બરસા
થાયમસ
નીચેના માંથી સાચુ વાક્ય શોધો.
હાથીપગા માટે જવાબદાર સજીવ.
પ્રાથમિક લસીકાઅંગોનાં સાચા જૂથને ઓળખો.
પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........