એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.
પ્રાથમિક ઉત્પાદક (વનસ્પતિઓ) સૂર્યપ્રકાશનાં કિરણોને મેળવીને તેને રાસાયણિક શક્તિ તરીકે એકત્રિત કરે છે કે જેને પ્રાથમિક ઉત્પાદકતા કહે છે. પ્રાથમિક (ઉત્પાદન, ઉત્પાદક (લીલી વનસપપતિ) ઉપર આધાર રાખે છે કે જે એક નિવસનતંત્રથી બીજા જુદા જુદા નિવસનતંત્રમાં જુદી જુદી હોય છે.
આથી પ્રાથમિક ઉત્પાદકતા એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્ર કરતાં જુદી જુદી હોય છે.
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
પોષક સ્તર ...........દ્વારા બને છે.
જલજ નિવસનતંત્રમાં જોવા મળતાં દ્વિતીય માંસાહારી તરીકેના સજીવનું નામ આપો.
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...