નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી?

  • [AIEEE 2005]
  • A
    જડત્વની ચાકમાત્રા અને બળની ચાકમાત્રા
  • B
    કાર્ય અને ટોર્ક
  • C
    કોણીય વેગમાન અને પ્લાન્ક અચળાંક
  • D
    બળનો આધાત અને વેગમાન

Similar Questions

લેન્સના કેન્દ્રીય પાવરનું પરિમાણ શું છે?

કોલમ $-I$ માં ભૌતિકરાશિ અને કોલમ $-II$ માં પારિમાણિક સૂત્ર આપેલાં છે તો તેમને યોગ્ય રીતે જોડો. 
  કોલમ $-I$    કોલમ $-II$
$(1)$ બળની ચાકમાત્રા $(a)$ $M^1L^1T^{-1}$
$(2)$ કોણીય વેગમાન $(b)$ $M^1L^2T^{-1}$
$(3)$ રેખીય વેગમાન $(c)$ $M^1L^2T^{-2}$

$RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
($C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે)

  • [AIPMT 1995]

ભૌતિક રાશિને પરિમાણ હોય પણ એકમ ના હોય તે શક્ય છે ?

અન્યોન્ય પ્રેરકત્વનું પરિમાણ .......... છે.

  • [JEE MAIN 2022]