બળયુગ્મ (couple) નું પારિમાણિક સૂત્ર શું થાય?
$M{L^2}{T^{ - 2}}$
$ML{T^{ - 2}}$
$M{L^{ - 1}}{T^{ - 3}}$
$M{L^{ - 2}}{T^{ - 2}}$
ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાથી કોનું પરિમાણ બાકીના ત્રણથી અલગ છે?
જે રાશિનો વોટ / મીટર$^2$ એકમ હોય તેનું પારિમાણિક સૂત્ર લખો.
યાદી $- I$ સાથે $-II$ ને સરખાવો અને સાચો જવાબ પસંદ કરો.
યાદી - I |
યાદી - II |
(A) સ્પ્રિંગ અચળાંક |
(1) $M^1L^2T^{-2}$ |
(B) પાસ્કલ |
(2) $M^0L^0T^{-1}$ |
(C) હર્ટઝ |
(3) $ M^1L^0T^{-2}$ |
(D) જૂલ |
(4) $M^1L^{-1}T^{-2}$ |
$M$ દળ અને $L$ બાજુવાળા એક અતિર્દઢ ચોસલા $A$ ને બીજા કોઈ સમાન પરિમાણ અને ઓછા ર્દઢતાઅંક $\eta $ વાળા ચોસલા $B$ પર ર્દઢતાથી એવી રીતે જોડેલું છે કે જેથી $A$ નું નીચલું પૃષ્ઠ એ $B$ ના ઉપરવાળા પૃષ્ઠને સંપૂર્ણ રીતે ઢાંકે છે. $B$ નું નીચલું પૃષ્ઠ સમક્ષિતિજ સમતલ પર ર્દઢતા થી મૂકેલું છે. $A$ ની કોઈ બાજુ પર સૂક્ષ્મ બળ $F$ પૂરું પાડવામાં આવે છે. બળ આપ્યા પછી ચોસલું $A$ સૂક્ષ્મ દોલનો શરૂ કરે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?