વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
$2-10 $
$10-12$
$15-20$
$1-2$
$Mr. X $ દહીં ખાઈ રહ્યા છે.તો આ ખોરાક માટે આખી આહાર શૃંખલામાં તેમનું સ્થાન …….તરીકે ગણવામાં આવે છે.
એક નિવસનતંત્રથી બીજા નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદક અલગ પડે છે. વર્ણવો.
આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?
નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ …….છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.