9.Biotechnology Principals and Process
medium

એન્ડોન્યુક્લિએઝ એ $\rm {DNA}$ ને ચોક્કસ સ્થાનેથી કાપે છે. જો $\rm {DNA}$ ને ચોક્કસ સ્થાનેથી કાપવામાં ન આવે તો શું ગેરફાયદો થશે ?

Option A
Option B
Option C
Option D

Solution

ઍન્ડોન્યુક્લિએઝ $DNA$ ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. એક શૃંખલામય લટકતા નાના ભાગને ચીપકુ છેડો કહે છે

, સામાન્યતઃ જ્યાં સુધી વાહક અને સ્રોત $DNA$ ને એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે ત્યાં સુધી પુનઃસંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.