પ્રરોહતંત્રમાં પ્રકાંડરોમના સંદર્ભમાં યોગ્ય લક્ષણ પસંદ કરો.
$(a)$ સામાન્યતઃ એક કોષીય
$(b)$ શાખીત/અશાખીત
$(C)$ ગ્નાવી હોઈ શકે
$(d)$ મૂદુ અથવા કઠણ
$(e)$ બાષ્પોત્સર્જન વિરુદ્ધ મદદકર્તા
$a, b, c$ અને $e$
$'c'$ અને $'d'$ સિવાય બધા
$'a'$ સિવાય બધા
$a, c$ અને $e$
પ્રકાંડરોમ..
નીચે પૈકી શાનો પર્ણરંધ્રીય ઉપકરણમાં સમાવેશ થતો નથી?
અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ શેમાં જાવા મળે છે ?
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?
પરિચક્ર...