કેટલાક વાહિપૂલોને વર્ધમાન તરીકે વર્ણન કરવામાં આવે છે. કારણ કે, આ .....

  • A

    તે પરિચક્ર ફરતે ગોઠવાયેલા હોતા નથી.

  • B

    પરિચક્ર દ્વારા ફરતે ગોઠવાયેલા છે પરંતુ અંતઃસ્તક નથી.

  • C

    દ્વિતીયક જલવાહક અને અન્નવાહક ને ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય છે.

  • D

    જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે સંયોજક પેશી ધરાવે છે.

Similar Questions

વાહિની  અને સાથીકોષો ........માં જોવા મળે છે

અધઃસ્તરનું કાર્ય શું છે?

$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.

$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.

ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :

જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?

બંધ સહસ્થ વાહિપૂલમાં અભાવ હોય