ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
એડ્રીનલિન
ગ્લેકાગોન
ગેસ્ટ્રીન
થાયરૉક્સિન
લડો યા ભાગોની સ્થિતિના કારણે .
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?
જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?