ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 2012]
  • [AIPMT 1995]
  • A

    એડ્રિનલ મેડ્યુલામાંથી એપિનેક્સિન અને નોર-એપિનેફિન સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવવામાં આવે છે.

  • B

    ચેતાપ્રેષક દ્રવ્ય ખાલી જગ્યાએથી ઝડપથી પસાર થઈ ઊર્મિવેગનું વહન કરે છે.

  • C

    મગજના પરાનુકંપી ચેતાતંત્રના ભાગને હાયપોથેલેમસ ઉત્તેજિત કરે છે.

  • D

    એડ્રિનલ બાહ્યકમાંથી એપિનેફિન અને નોર એપિનેફિનનો સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવે છે.

Similar Questions

પિટ્યુંરી ગ્રંથિને ઓપરેશન દ્વારા કાઢી નાખતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને સેક્સકોર્ટિકોઇડ્સ ના સ્તરમાં ઘટાડો  થાય છે. કારણ  કે

એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવનું ઉત્પાદન ઓછુ થતા ક્યો રોગ થાય છે?

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ કોર્ટિસોલ $I$ મિનરલોકોર્ટિકોઈડ
$Q$ આલ્ડોસ્ટેરોન $II$ ગ્લુકોકોર્ટિકોઈડ
$R$ એેન્ડ્રોજેનીક સ્ટિરોઈડસ $III$ જાતીય કોર્ટિકોઈડ

પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે