આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિઘટન પ્રેરે છે.
એડ્રીનલ ગ્રંથી
થાઈમસગ્રંથી
પેરાથાઈરોઈડ ગ્રંથી
સ્વાદુપિંડ ગ્રંથી
આ અંત:સ્ત્રાવ બાળપ્રસવની કિયામાં મદદ કરે છે.
નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવ $GIGANTISM$ માટે જવાબદાર છે?
કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓ પહોળી બનાવવા, ઑક્સિજનનો વપરાશ વધારવા અને ક્ષુકોઝનેસીસ માટે જવાબદાર છે ?
હાયપોથેલેમસમાંથી નિયમનકરી અંતઃસ્ત્રાવો $....$ દ્વારા એડેનો-હાયપોફિસિસ માં પહોંચે છે
એક ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે છે. જે બાળક રંધાયેલ વિકાસ, માનસિક મંદતા, નિમ્ન બુદ્ધિઆંક અને અસામાન્ય ત્વચા ધરાવે છે. તો તે શેને પરિણામે હોઈ શકે?