કયો અંતઃસ્ત્રાવ રુધિરવાહિનીઓ પહોળી બનાવવા, ઑક્સિજનનો વપરાશ વધારવા અને ક્ષુકોઝનેસીસ માટે જવાબદાર છે ?

  • A

    ઇસ્યુલિન

  • B

    એડ્રિનાલિન

  • C

    ગ્લેકાગોન

  • D

    $ACTH$

Similar Questions

એડ્રિનલ બાહ્યકને થતી ઇજા નીચેનામાંથી શેના સ્ત્રાવને અસરકર્તા નથી ?

  • [AIPMT 2010]

પેરાથોર્મોન શાને પ્રેરે છે?

માદામાં $GnRH$ નાં Pulses ની આવૃતીમાં ફેરફાર કોનાં પરિવહનની માત્રાથી સંતુલીત થાય છે?

અંતઃસ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્ધિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.

કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?