એક ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે છે. જે બાળક રંધાયેલ વિકાસ, માનસિક મંદતા, નિમ્ન બુદ્ધિઆંક અને અસામાન્ય ત્વચા ધરાવે છે. તો તે શેને પરિણામે હોઈ શકે?
પાર્ટ ડિસ્ટાલીસનો વધુ સ્રાવ
ખોરાકમાં આયોડિનની ઊણપ/કમી
વૃદ્ધિ અંત:સ્રાવનો અસ્રાવ
થાઇરૉઇડ ગ્રંથિનું કેન્સર
નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?
ગ્રેવ્ઝ કઈ ગ્રંથી સાથે સંકલીત છે?
ઈન્સ્યુલીન શું છે ?
હાઈપરગ્લાયસેમીયાથી ....... રોગ થાય છે.
નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ ગર્ભાવસ્થાની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે ?