નીચેના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
વિદ્યુતચુંબકીય તરંગો શૂન્યાવકાશમાં ગતિ કરી શકે નહીં
વિદ્યુતચુંબકીય તરંગો સંગત તરંગો છે
અચળ વેગથી ગતિ કરતાં વિજભાર દ્વારા વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે
વિદ્યુતચુંબકીય તરંગો જ્યારે અવકાશમાં ગતિ કરતાં હોય ત્યારે તે ઉર્જા અને વેગમાન બંનેનું વહન કરે છે
અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
$y-$અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $6.0 \times 10^{-7}\,T$ છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
સમતલીય વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=3 \times 10^{-8} \cos \left(1.6 \times 10^3 x +48 \times 10^{10} t \right) \hat{ j }$ દ્વારા આપવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર શું હશે?
$c,{\mu _0},{ \in _0}$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.
એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .