પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે
$374$
$373$
$375$
$365$
$m_1$ દળનો એક કણ $5m/s$ ના વેગ સાથે ગતિ કરે છે જે બીજા $m_2$ દળના સ્થિત કણ સાથે હેડઓન સંઘાત કરે છે. સંઘાત પછી બંને કણો $4m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે, તો $m_1$/$m_2$ ની કિંમત શોધો.
$10\, {g}$ ની ગોળી $v$ વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને $100 \, {m} / {s}$ ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ $0.5\, {m}$ અને લોલકનું દળ $1\, {kg}$ છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ $v$ (${m} / {s}$ માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને ${g}=10\, {m} / {s}^{2}$)
પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અંક માપનાર સાધનનું નામ લખો અને ઘર્ષણબળ અસંરક્ષી બળ શા માટે છે ?
એક બોલને $h$ ઉંચાઈ પરથી છોડવામાં આવે ત્યાર પછી તે બે વાર જમીન પર પટકાય છે. તો આ બોલ કેટલી ઉંચાઈએ પહોંચશે ? ( $e = $ રેસ્ટીટ્યૂશન ગુણાંક)
એક ન્યૂટ્રોન કોઈ સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન સંઘાત રચે છે. તો આ સંઘાતમાં ન્યૂટ્રોનમાં થતો આંશિક ઉર્જા ક્ષય કેટલો હશે?