પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.

  • A

    $RNA$ જનીનસંકુલ ધરાવતા વાઈરસ દ્વારા લાગેલ ચેપ

  • B

    ચલાયમાન જનીનિક તત્ત્વો-પરિવર્તકો

  • C

    ઉત્સેચકો

  • D

    $A$ અને $B$

Similar Questions

 $Bt$ વિષ બેઝિક $pH$ વાળા માધ્યમમાં શેમાં રૂપાંતરિત થાય છે ?

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.

જનીન પરિવર્તીત સજીવોને ટૂંકમાં શું કહે છે ?

$mRNA$ silencing (નિષ્ક્રિય) ......... તરીકે ઓળખાય છે.

બાયોટેકનોલોજી (જૈવતકનીકનો) નો એક પ્રકાર જેમાં $ DNA $ નું સ્થાપન (દાખલ) કરાય છે, તે.....