- Home
- Standard 11
- Physics
3-1.Vectors
easy
બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો.
Option A
Option B
Option C
Option D
Solution

આકૃતિ પ્રમાણે $\overrightarrow{ OP }=\overrightarrow{ A }, \overrightarrow{ OQ }=\overrightarrow{ B }$ અને $\overrightarrow{ QR }=\overrightarrow{ C }$ છે.
હવે $\vec{A} \cdot(\vec{B}+\vec{C})$$=(\overrightarrow{ A }$ નું મૂલ્ય $)(\overrightarrow{ B }+\overrightarrow{ C }$ નો $\overrightarrow{ A }$ પરનો પ્રક્ષેપ)
$=|\overrightarrow{ A }|( ON )$
$=|\overrightarrow{ A }|( OM + MN )$
$=|\overrightarrow{ A }| OM +|\overrightarrow{ A }| MN$
$\vec{A} \cdot(\vec{B}+\vec{C})$$=|\vec{A}|(\vec{B}$ નો $\vec{A}$ પરનો પ્રક્ષેપ) $+|\vec{A}|(\vec{C}$ નો $\vec{A}$ પરનો પ્રક્ષેપ)
$\vec{A} \cdot(\vec{B}+\vec{C})$$=\vec{A} \cdot \vec{B}+\vec{A} \cdot \vec{C}$
Standard 11
Physics