${}^{66}Cu$ નું રૂપાંતર $Zn$ માં $15\, minutes$ માં $\frac{7}{8}$ નું વિભાજન થાય છે. તો તેનો અર્ધઆયુ ........ મિનિટ

  • [AIIMS 2008]
  • A

    $15$

  • B

    $10$

  • C

    $7\frac{1}{2}$

  • D

    $5$

Similar Questions

જેની એકિટવીટી $30$ વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને $1 / 16^{\text {th }}$ માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?

  • [JEE MAIN 2022]

$X$ તત્વના રેડિયો એક્ટિવ ન્યુક્લિડ નું ક્ષય થઈ $Y$ તત્વ મળે છે. ત્યારે $X$ નમૂનામાં $Y$ ના ઉત્પાદનના દરનો આલેખ ......છે.

રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$

$Curie$ એ શેનો એકમ છે?

  • [AIPMT 1989]

ક્યુરી શું છે?