બે $X$ અને $Y$ રેડીયોએક્ટિવ પદાર્થો પાસે પ્રારંભમાં અનુક્રમે $N _{1}$ અને $N _{2}$ ન્યુક્લિયસો રહેલા છે.$X$ નો અર્ધ-આયુ $Y$ ના અર્ધ-આયુ કરતા અડધો છે. $Y$ ના ત્રણ અર્ધ-આયુ જેટલા સમય બાદ બંનેમાં ન્યુક્લિયસોની સંખ્યા સમાન બને છે. $\frac{ N _{1}}{ N _{2}}$ ગુણોત્તર ............. થશે

  • [JEE MAIN 2021]
  • A

    $\frac{1}{8}$

  • B

    $\frac{3}{1}$

  • C

    $\frac{8}{1}$

  • D

    $\frac{1}{3}$

Similar Questions

એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $T$ છે. તેના મૂળ દળના $\frac{7}{8}$ માં ભાગનું વિભંજન થવા માટે લાગતો સમય ...... હોય.

  • [JEE MAIN 2023]

$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.

રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $20$ મિનિટ છે. $20 \%$ થી $80 \%$ વિભંજન થતાં .......... મિનિટ નો સમય લાગે?

વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી વ્યાખ્યાયિત કરો અને $R = \lambda N$ સંબંધ મેળવો અને તેના જુદા જુદા એકમો વ્યાખ્યાયિત કરો.

$t=0$ સમયે થોડા રેડિયોએક્ટિવ વાયુને સીલ બંધ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે છે. $T$ સમયે થોડો વધુ વાયુ પાત્રમાં ઈજેક્ટ કરવામાં આવે તો નીચેનામાંથી ક્યો ગ્રાફ વાયુની સમય $t$ સાથેની શ્રેષ્ઠ લોગે રિધમિક એક્ટિવિટી $A$ દર્શાવે છે?