ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a\} \in \{ a,b,c\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ \{ 3,4\} \} \subset A$
ગણ $\left\{\frac{1}{2}, \frac{2}{3}, \frac{3}{4}, \frac{4}{5}, \frac{5}{6}, \frac{6}{7}\right\}$ ને ગુણધર્મની રીતે દર્શાવો.
ખાલીગણ દર્શાવા માટેની ગુર્ણધમની રીત મેળવો.