વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10,14\}$ અને $\{3,7,11,15\}$ પરસ્પર અલગગણ છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

True

As $\{2,6,10,14\} \cap\{3,7,11,15\}=\varnothing$

Similar Questions

$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ છે. $A \cup B$ મેળવો. 

જો  $aN = \{ ax:x \in N\} ,$ તો ગણ  $3N \cap 7N$ મેળવો.....$N$ 

$X =\{1,3,5\} \quad Y =\{1,2,3\}$ નો યોગગણ લખો

$A=\{2,4,6,8\}$ અને $B=\{6,8,10,12\}$ માં આપેલા ગણ $A$ અને $B$ માટે $A \cap B$ શોધો.

યોગગણ લખો :​  $A = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $1\, < \,x\, \le \,6\} ,$ $B = \{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે અને $6\, < \,x\, < \,10\} $