જો $A, B $ અને $C$ એ ત્રણ ગણ હોય તો $(A -B) \cup (B -A)$ મેળવો.
$(A \cup B) -B$
$A -(A \cap B)$
$(A \cup B) -(A \cap B)$
$(A \cap B) \cup (A \cup B)$
(c) $(A -B) \cup (B -A) = (A \cup B) -(A \cap B).$
આપેલ સંબંધ જુઓ :
$(1) \,\,\,A – B = A – (A \cap B)$
$(2) \,\,\,A = (A \cap B) \cup (A – B)$
$(3) \,\,\,A – (B \cup C) = (A – B) \cup (A – C)$
પૈકી . . . . સત્ય છે.
જો $A ,B$ અને $C$ એ ત્રણ ગણ છે કે જેથી $A \cap B = A \cap C$ અને $A \cup B = A \cup C$ બને તો.,
$X \cup Y$ માં $50$ ઘટકો, $X$ માં $28$ ઘટકો અને $Y$ માં $32$ ઘટકો હોય તેવા બે ગણો $X$ અને $Y$ આપેલા છે, તો $X$ $\cap$ $Y$ માં કેટલા ઘટક હશે ?
જો $A=\{1,2,3,4\}, B=\{3,4,5,6\}, C=\{5,6,7,8\}$ અને $D=\{7,8,9,10\} $ હોય, તો શોધો : $A \cup B$
સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે :$(i)A \subset B\,\,\,({\rm{ ii }})A – B = \phi \quad (iii)A \cup B = B\quad (iv)A \cap B = A$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.