નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(0,7)$ એ $y-$ અક્ષ પરનું બિંદુ છે.
ખરું
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો.
$P (-3,-5),Q(0,5),R (3, 4),S (4,3),T (5, 0),$$U (-3, 5),V (5,-3),W (0,-3)X (-3,0), Y (3,-5), Z (-5,3)$
જો $a=5, b=3, c=-8 $ અને $d=-5$,હોય, તો બિંદુ $(a+c, b+d)$ કયા ચરણમાં હોય ?
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે.
$(i)$ ભુજ $5$ છે અને કોટિ $-3$ છે.
$(ii)$ કોટિ $-5$ છે અને ભુજ $-3$ છે.
$\angle X ^{\prime} OY ^{\prime}$ ના અંદરના ભાગને ……… ચરણ કહે છે.
જો બિંદુ $P$ થી $x-$ અક્ષ પરનું લંબ અંતર $5$ એકમ હોય અને લંબનો લંબપાદ $x-$ અક્ષની ઋણ દિશામાં આવેલો હોય, તો બિંદુ $P$ નો ………. છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.