નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ તરીકે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો
$5 x=-10$
$5 x+0 y+10=0$
બિંદુ $(5, 2)$ એ સમીકરણ $3x + 2y =k$ ના આલેખ પર આવેલ હોય, તો $k =$ ……..
જો બિંદુ $(-2,5)$ એ સમીકરણ $a x+3 y=7$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
$x$ -અક્ષ પરના કોઈ પણ બિંદુનું સ્વરૂપ ………. છે.
સમીકરણ $5 x+2 y=10$ નું $y-$ સ્વરૂપ ……… છે.
જો $(5, 2)$ એ $k x+4 y=33$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.