નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
સમીકરણ $3 = 4y$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા છે.
ખરું
નીચે આપેલ પ્રત્યેક સમીકરણના ચાર ઉકેલ શોધો
$2 x-12=0$
શાળાના એક પર્યટન માટે બસનો ખર્ચ ₹ $200$ છે તથા વિદ્યાર્થીઓના અલ્પાહારનો ખર્ચ વિદ્યાર્થદીઠ ₹ $30$ છે. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા $x$ અને કુલ ખર્ચ ₹ $y$ લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ રચો અને તેનો આલેખ દોરો. જો પર્યટન પર જતા વિદ્યાર્થીઓની સંખ્યા $40$ હોય, તો કુલ ખર્ચ શોધો.
સમીકરણ $5 x+2 y=10$ નું $y-$ સ્વરૂપ ……… છે.
$x-$ અક્ષને સમાંતર અને તેનાથી $4$ એકમ ઉપર આવેલી રેખાને દર્શાવતા સમીકરણનો આલેખ દોરો.
જો આપણે દ્વિચલ સુરેખ સમીકરણની બંને બાજુને શૂન્યેતર સંખ્યા વડે ગુણીએ અથવા ભાગીએ તો સુરેખ સમીકરણના ઉકેલ ……….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.