અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,3\, \le \,x\, \le \,4\} $
સમીકરણ ${x^2} + x - 2 = 0$ ના ઉકેલગણને યાદીની રીતે લખો.
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left( {6,12} \right]$
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. $\} \ldots \{ x:x$ એ આ જ સમતલનો ત્રિકોણ છે. $\} $
ગણને યાદીની રીતે લખો : $D = \{ x:x$ એ $60$ નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. $\} $