ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
$A$ અને $B$ એ શુન્યેતર બે ગણ છે અને ગણ $A$ એ ગણ $B$ નો ઉચિત ઉપગણ છે જો $n(A) = 4$, હોય તો $n(A \Delta B)$ ની ન્યૂનતમ કિમત મેળવો. (જ્યાં $\Delta$ એ ગણ $A$ અને ગણ $B$ નો સંમિત તફાવત છે.)
જો $P(A)=P(B)$ હોય, તો સાબિત કરો કે $A=B$.
આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ 1,2,3\} $