સ્ટીલ અને કોપરના સમાન લંબાઈના તાર પર સમાન વજન લગાવીને ખેચવામાં આવે છે.સ્ટીલ અને કોપરના યંગ મોડ્યુલસ અનુક્રમે $2 \times {10^{11}}\,N/{m^2}$ અને $1.2 \times {10^{11}}\,N/{m^2}$ છે.તો લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?

  • A

    $\frac{2}{5}$

  • B

    $\frac{3}{5}$

  • C

    $\frac{5}{4}$

  • D

    $\frac{5}{2}$

Similar Questions

આકૃતિમાં લોડ-વિસ્તરણનો ગ્રાફ દર્શાવેલ છે. અહી તારની લંબાઈ અને દ્રવ્ય સમાન છે. પાતળો તાર કઈ રેખા વડે દર્શાંવેલ છે.

$L$ લંબાઇ અને $r$ ત્રિજયા ધરાવતા તાર પર બળ $F$ લગાવતાં લંબાઇમાં થતો વધારો $l $ છે.તો $2L$ લંબાઇ અને $2r$ ત્રિજયા ધરાવતા તાર પર $2F$ બળ લગાવતાં લંબાઇમાં કેટલો વધારો થાય?

જો દ્રવ્યની ઘનતા વધારવામાં આવે તો યંગ મોડ્યુલસ ...

આકૃતિ પ્રતિબળ - વિકૃતિનો આલેખ દર્શાવે છે જે બે જુદા જુદા તાપમાને છે તો.

$'L'$ લંબાઈઓ અને $A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ_______થશે.

  • [JEE MAIN 2024]