- Home
- Standard 11
- Physics
8.Mechanical Properties of Solids
hard
યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં $5\, mm$ ત્રિજ્યા અને $1 \,m$ લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર $50\,\pi kN$ નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ $0.01\, mm$ હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
A
$Y$ નું મહત્તમ મૂલ્ય $10^{14}\,N/m^2$ મળે.
B
લંબાઇની અનિચ્છિતામાં $\frac{{\Delta Y}}{Y}$ નો ફાળો સૌથી ઓછો હોય
C
વિકૃતિની અનિચ્છિતામાં $\frac{{\Delta Y}}{Y}$ નો ફાળો મહત્તમ હોય
D
સળિયાની લંબાઈ માટે યોગ્યતાનો આંકડો મહત્તમ હોય
(JEE MAIN-2016)
Solution
$Young's\,modulus\,Y = \frac{F}{A}/\frac{{\Delta \ell }}{\ell }$
$Y = \frac{{Fl}}{{\pi {r^2}\Delta l}}$
$Given,\,radius = 5mm,forceF = 50\pi KN,$
$\frac{\ell }{{\Delta \ell }} = 0.01\,mm$
$\therefore \,Y = \frac{F}{{\pi {r^2}}}\frac{\ell }{{\Delta \ell }} = 2 \times {10^{14}}N/{m^2}.$
Standard 11
Physics
Similar Questions
hard