જો સમગુણોતર શ્રેણીના અનંત પદનો સરવાળો $20$ હોય તથા તેમના વર્ગોનો સરવાળો $100$ હોય તો સમગુણોતર શ્રેણીનો ગુણોતર મેળવો.
$5$
$3/5$
$8/5$
$1/5$
સમીકરણ $x^2 - 18x + 9 = 0$ ઉકેલો વચ્ચેનો સમગુણોત્તર મધ્યક કયો હશે ?
સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ $1$ છે. જો $4T_2 + 5T_3$ ન્યૂનત્તમ હોય, તો તેનો સામાન્ય ગુણોત્તર કેટલો થાય ?
જો સમગુણોતર શ્નેણીના $n$ પદેાનો સરવાળો $S$ અને ગુણાકાર $P$ અને તેમના વ્યસ્તનેા સરવાળો $R$ હોય તો ${P^2}$= ?
જો સામાન્ય ગુણોત્તર $r (r>1)$ વાળી એક ગુણોત્તર શ્રેણી ($G.P.$) ના ત્રણ ક્રમિક પદો , એ એક ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈઓ છે અને $[\mathrm{r}]$ એ $\mathrm{r}$ કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂણાંક દર્શાવે છે, તો $3[\mathrm{r}]+[-\mathrm{r}]=$___________.
જો ${A_n} = \left( {\frac{3}{4}} \right) - {\left( {\frac{3}{4}} \right)^2} + {\left( {\frac{3}{4}} \right)^3} - ..... + {\left( { - 1} \right)^{n - 1}}{\left( {\frac{3}{4}} \right)^n}$ અને $B_n \,= 1 - A_n$ હોય તો $p$ ની ન્યુનત્તમ અયુગ્મ કિમત મેળવો કે જેથી બધા $n \geq p$ ${B_n} > {A_n}$ માટે થાય