ધારો કે સમાન વિદ્યુતભારિત દિવાલ $2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}$ મૂલ્યનું એક લંબ સમાન વિદ્યુતક્ષેત્ર આપે છે. એક $2 \mathrm{~g}$ દળના વિદ્યુતભારિત કણને $20 \mathrm{~cm}$ લંબાઈના સિલ્કના દોરા વડે લટકાવવામાં આવે છે અને તે દિવાલ થી $10 \mathrm{~cm}$ દૂર રહે છે. કણ પરનો વિદ્યુતભાર $\frac{1}{\sqrt{x}}$ $\mu \mathrm{C}$ હોયતો $x$=__________થશે. $[g=10 m/s$
$2$
$3$
$4$
$5$
કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
વિધુતક્ષેત્રની વિશેષતાઓ જણાવો.
ઈલેક્ટ્રોન પર લાગતા ગુરત્વાકર્ષણને સંતુલિત કરવા માટે જોઈતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા $.......$ (ઈલેન્ટ્રોનનું દળ $=9.1 \times$ $10^{-31} kg$, ઈલેક્ટ્રોનનો વીજભાર $=1.6 \times 10^{-19} c$ )
કુલંબનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત વાપરીને કેવાં વિદ્યુતભાર વિતરણ માટે વિદ્યુતક્ષેત્ર મેળવી શકાય છે ?
વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.