તળાવની ઉપરની સપાટીનું તાપમાન $2^{\circ} C$ છે તો તેના તળીયાનું તાપમાન ............ $^{\circ} C$  હોય 

  • A

    $2$

  • B

    $3$

  • C

    $4$

  • D

    $1$

Similar Questions

સમાન તાપમાન તફાવતે રાખેલા સમાન દ્રવ્યના નીચેનામાંથી કયાં સળિયામાં વધારે ઉષ્માનું વહન થશે?

$50 \,cm$ લંબાઇ ઘરાવતા સળિયાનો એક છેડો $25^oC$ અને બીજો છેડો $125^oC$.તાપમાને છે. તો તાપમાન પ્રચલન ....... $^oC/cm$

સમાન જાડાઇ ધરાવતા બે બ્લોકની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $1:4$ છે. બંને બ્લોક સંપર્કમાં રાખવામાં આવે છે. પ્રથમ બ્લોકના મુકત છેડાનું તાપમાન $ 0^o C $ અને બીજા બ્લોકના મુકત છેડાનું તાપમાન $ {100^o}C $ છે. તો સંપર્ક સપાટીનું તાપમાન....... $^oC$

  • [IIT 1981]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જુદા-જુદા દ્રવ્યમાંથી બનેલા બે સળિયા $A$ અને $B$ ને એકસાથે વેલ્ડ કરવામાં આવે છે. આ સળિયાઓની ઉષ્મા વાહકતા અનુક્રમે $K _{1}$ અને $K _{2}$ છે. બનેલા સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા કેટલી થાય?

  • [NEET 2017]

આકૃતિમાં $r_1$ અને $r_2$ ત્રિજયાની બે ગોલીય કવચના તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ છે.આ બે ગોલીય કવચ વચ્ચેના વિસ્તારમાં રહેલા દ્રવ્યમાંથી ત્રિજયાવર્તી દિશામા ઉષ્માવહનનો દર ___________ ના સમપ્રમાણમાં હશે.

  • [AIEEE 2005]