$6$ સમાન સળિયાને આકૃતિ મુજબ જોડેલ છે. $B$ નું તાપમાન ........ $^oC$ મેળવો.
$120$
$100$
$140$
$80$
નળાકાર સળીયામાં ઉષ્માના વહનનો દર $Q_1$ છે. સળીયાના છેડે તાપમાન $T_1$ અને $T_2$ છે. જો સળીયાના બધા જ પરિણામ બમણાં કરવામાં આવે અને તાપમાન તેટલું જ રાખવામાં આવે ત્યારે ઉષ્માવહનનો દર $Q_2$ છે, તો......
ઉષ્મીય અવરોધનું પારિમાણિક સૂત્ર ......છે.
બે પદાર્થ જેની ઉષ્મા વાહકતા $3K$ અને $K$ અને જાડાઈ $d$ અને $3d$ છે તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે.બહારની સપાટીના તાપમાન અનુક્રમે $\theta_2$ અને $\theta_1$ છે.$\left( {\theta _2} > {\theta _1} \right) $ તો જંકશનનું તાપમાન કેટલું હશે?
સમાન દ્રવ્ય અને સમાન આડછેદના બનેલા બે સળિયાની લંબાઇ $0.6 m$ અને $ 0.8 m$ છે.પહેલા સળિયાના બે છેડાના તાપમાનો $ {90^o}C $ અને $ {60^o}C $ અને બીજા સળિયાના બે છેડાના તાપમાનો $150^oC$ અને $ {110^o}C $ . છે.તો કયાં સળિયામાંથી વધારે ઉષ્માનું વહન થશે?
સમાન દ્રવ્યમાંથી બનાવેલ સળિયા નીચે દર્શાવેલ છે .તો $C$ બિંદુનું તાપમાન ..... $^oC$ હશે ?