થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]
  • A

    બંને ગુણાત્મક ગ્લોબલ શૃંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • B

    થેલેસેમીયા એ ગ્લોબિન અણુના ઓછા સંશ્લેષણને કારણે થાય છે.

  • C

    બંને માત્રાત્મક ગ્લોબલ શુંખલાના સંશ્લેષણની ખામીને કારણે થાય છે.

  • D

    સિકલસેલ એનીમિયા એ માત્રાત્મક ગ્લોબિન અણુની સમસ્યાને કારણે થાય છે.

Similar Questions

રંગઅંધ સ્ત્રી સામાન્ય દૃષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિમાં .........

  • [AIPMT 1994]

સામાન્ય દૃષ્ટિવાળો પુરુષ કે જેના પિતા રંગઅંધતા ધરાવતા હતા. તે સ્ત્રી કે જેના પિતા પણ રંગઅંધતા ધરાવતા હતા, તેની સાથે લગ્ન કરે છે. તેઓ પ્રથમ સંતતિ તરીકે પુત્રી ધરાવે છે. આ બાળકમાં રંગઅંધતાની કેટલી શક્યતા હશે?

અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે.  બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?

  • [AIPMT 1996]

માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?

એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?

  • [NEET 2014]