$Ca{\left( {OH} \right)_2}$ ના સંતૃપ્ત દ્રાવણની $pH = 12.25$ છે. તો તેનો દ્રાવ્યતા ગુણાકાર ગણો.
$2.25 \times 10^{-5}$
$Pb$ $I_{2}$, નો ${K_{sp}} = 1.4 \times {10^{ – 8}}$ છે. $Pb$ $I_{2}$, નું આણ્વીય દળ $461$ $g$ $mol^{-1}$ છે. તો $Pb{\left( {N{O_3}} \right)_2}$ નું આણ્વીય દળ $331.9$ $mol^{-1}$ છે તો, $(a)$ $500$ $mL$ પાણીમાં $(b)$ $500$ $mL$ $0.10$ $M$ $KI$ $(C)$ $1.33$ $g$ $Pb{\left( {N{O_3}} \right)_2}$ ધરાવતું $500$ $mL$ દ્રાવણમાં દ્રાવ્ય થતા $PbI_{2}$ નું વજન કેટલું હશે ?
મેગ્નેશિયમ હાઇડ્રોકસાઇડ $Mg{\left( {OH} \right)_2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.2 \times {10^{ – 11}}$ છે. તેની શુદ્ધ પાણીમાં અને $0.05$ $M$ $NaOH$ માં દ્રાવ્યતા ગણો.
અલ્પદ્રાવ્ય આયનીય ક્ષાર $M_x^{p + }X_y^{q – }$ ની સંતૃપ્ત દ્રાવણમાં દ્રાવ્યતા $SM$ અને તેના દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેના સંબંધનું સૂત્ર ઉપજાવો.
ધન લેડ નાઈટ્રેટ $1\,liter$ પાણીમાં ઓગાળેલ છે દ્રાવણ $100.15^{\circ}\,C$ પર ઉકળતું માલૂમ પડે છે. પરિણામી દ્રાવણમાં જ્યારે $0.2\,mol\,NaCl$ ઉમેરવામાં આવે છે ત્યારે, દ્રાવણ $-0.8^{\circ}\,C$ પર ઠરતું જોવા મળ્યું $298\,K$ પર બનતા $PbCl_2$, નો દ્રાવણ ગૂણાકાર $………\times 10^{-6}$ છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ : $K_b=0.5\,K\,kg\,mol ^{-1}$ અને $K _f=1.8\,K\,kg\,mol ^{-1}$ બધાજ કિસ્સાઓમાં મોલાલિટી એ મોલારિટી ને સમાન છે તેમ ધારી લો.
$25\,°C$ એ $BaSO_4$ ની દ્રાવ્યનો નિપજ $1.0 \times 10^{-9}$ છે. $0.01 \,M Ba^{+2}$ આયનમાં દ્રાવણમાંથી $BaSO_4$ ના અવક્ષેપ માટે $H_2SO_4$ ની સાંદ્રતા કેટલી થશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.