નીચે ત્રણ તાર $P, Q$ અને $R$ માટે વિકૃતિ વિરુદ્ધ પ્રતિબળ નો ગ્રાફ આપેલો છે તો ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું છે $?$

49-5

  • A

    $P$ ની સ્થિતિસ્થાપકતા મહત્તમ છે

  • B

    $Q$ ની સ્થિતિસ્થાપકતા મહત્તમ છે

  • C

    $R$ નું તણાવ બળ મહત્તમ છે

  • D

    એકપણ સાચું નથી

Similar Questions

નીચેના આપેલા $\Delta l$ ના ગ્રાફ માટે $1\, m$ લંબાઇ અને ${10^{ - 6}}{m^2},$ આડછેદ ઘરાવતા તારનો યંગમોડયુલસ કેટલો થાય?

  • [IIT 2003]

આકૃતિમાં દ્રવ્ય $A$ અને $B$ માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે.

આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે.

$(a)$ કયા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?

$(b)$ બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે ? 

$A$ અને $B$ દ્રવ્ય અંતે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે ગ્રાફ પરથી શું કહી શકાય $?$

  • [AIIMS 1987]

નીચેના ગ્રાફમાં એક પાતળા તાર માટે બે તાપમાન $T_1$ અને $T_2$ માટે પ્રતિબળ વિરુદ્ધ લંબાઈમાં થતો ફેરફાર દર્શાવેલ છે તો તે શું દર્શાવે છે $?$

નીચેનામાંથી કયો ગ્રાફ પ્રતિબળ-વિકૃતિ નો ઈલાસ્ટોમર માટેનો છે ?