ત્રણ પરપોટા $A,B$ અને $C$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
$A$ અને $C$ ની ત્રિજયા વધે અને $B$ ની ધટે
$A$ અને $B$ ની ત્રિજયા વધે અને $C$ ની ધટે
$C$ અને $A$ ની ત્રિજયા ધટે અને $B$ ની વધે
$A ,B$ અને $C$ ની ત્રિજયા સમાન થાય .
સાબુના પરપોટામાં અંદરનું દબાણ તેના બાહ્ય દબાણ કરતા. . . . . . જેટલું વધારે હશે. $(\mathrm{R}=$ પરપોટાની ત્રિજ્યા, $S=$ પરપોટાનું પૃષ્ઠતાણ આપેલ છે)
કોલમ - $\mathrm{I}$ માં પરપોટાની રચના અને કોલમ - $\mathrm{II}$ માં તેમની વચ્ચે અંદરના અને બહારના દબાણનો તફાવત આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
કોલમ - $\mathrm{I}$ | કોલમ - $\mathrm{II}$ |
$(a)$ હવામાં રચાતું પ્રવાહીનું ટીપું | $(i)$ $\frac{{4T}}{R}$ |
$(b)$ હવામાં રચાતાં પ્રવાહીના પરપોટા | $(ii)$ $\frac{{2T}}{R}$ |
$(iii)$ $\frac{{2R}}{T}$ |
જો અલગ અલગ ત્રિજ્યાના બે સાબુના પરપોટા એક નળી દ્વારા જોડાયેલા હોય, તો
જ્યારે $r$ ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા $\frac{{5r}}{4}$ થાય છે.વાતાવરનું દબાણ $10\,m$ પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... $m$ હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)
પ્રવાહીના બુંદ માટે દબાણના તફાવતનું સૂત્ર લખો.