બે સદિશો $ \overrightarrow A = 5\hat i + 5\hat j $ અને $ \overrightarrow B = 5\hat i - 5\hat j $ વચ્ચે ખૂણો ....... $^o$ હશે.
$0$
$45$
$90$
$180$
(c)$\vec A.\vec B = 0$ $\theta = 90^\circ $
જો $\overrightarrow P .\overrightarrow Q = PQ,$ તો $\overrightarrow P $ અને $\overrightarrow Q $ બંને વચ્ચે નો ખૂણો ……. $^o$ હશે.
જો $\mathop {\,{\text{A}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{B}}\limits^ \to \,\, = \,\,\mathop 0\limits^ \to \,$ અને $\mathop {\,{\text{B}}}\limits^ \to \,\, \times \;\,\mathop {\text{C}}\limits^ \to \,\, = \,\,\mathop 0\limits^ \to $ હોય તો $\mathop {\,{\text{A}}}\limits^ \to \,$ અને $\mathop {\text{C}}\limits^ \to $ વચ્ચેનો ખૂણો ક્યો હશે ?
બે સમાંતર કે પ્રતિસમાંતર સદિશોનો સદિશ ગુણાકાર કેટલો મળે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.