- Home
- Standard 11
- Physics
3-1.Vectors
medium
સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$ અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
A
$14$
B
${\rm{5}}\sqrt {\rm{3}}$
C
${\rm{10}}\sqrt {\rm{3}}$
D
${\rm{20}}\sqrt {\rm{3}}$
Solution
Here $a=3 i+j-2 k, b=i-3 j+4 k$
Thus $a \times b =\left|\begin{array}{ccc} i & j & k \\ 3 & 1 & -2 \\ 1 & -3 & 4\end{array}\right|$$=-2 i-14 j-10 k =-2(i+7 j +5 k )$
Hence area of parallelogram $=\frac{1}{2}| a \times b |=5 \sqrt{3}$
Standard 11
Physics
Similar Questions
કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે જોડો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(1)$ પરસ્પર લંબ બે સદિશનો પરિણામી સદિશ |
$(a)$ તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર |
$(2)$ ${\overrightarrow A \, \times \overrightarrow B }$ ની દિશા |
$(b)$ સમતલીય |
$(c)$ $\overrightarrow A \,$ અને $\overrightarrow B \,$ ના સમતલને લંબ |
medium