4. STRUCTURE OF THE ATOM
hard

તત્ત્વ $X$ ના એક નમૂનાનું સરેરાશ પરમાણ્વીય દળ $16.2\,u $ હોય, તો તે નમૂનામાં બે સમસ્થાનિકો $_8^{16}X$ અને $_8^{18}X$ ના ટકાવાર પ્રમાણ શું હશે ?

A

$89$

B

$80$

C

$90$

D

$60$

Solution

ધારો કે, $_8^{16}X$ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ $=x\%$

આથી, $_8^{18}X$ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ $= (100 – x)\%$       …….. $(i)$

નમૂનાનું સરેરાશ પરમાણ્વીય દળ $= 16.2\, u$

હવે, આપેલ પરિણામ $(i)$ પરથી,

$\therefore \quad\left(16 \times \frac{x}{100}\right)+\left(18 \times \frac{(100-x)}{100}\right)=16.2$ ……….. $(ii)$

$\therefore \quad \frac{16 x}{100}+\frac{1800-18 x}{100}=16.2$

$\therefore \quad 16 x+1800-18 x=1620$

$\therefore \quad-\,2 x=-1800+1620$

$\therefore \quad-\,2 x=-\,180$

$\therefore \quad x=\frac{180}{2}=90 \%$

$x$ ની કિંમત સમી. $(i)$ માં મૂકતાં,

$_8^{18}X$ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ $= 100 -90$

$= 10\%$

આમ, $_8^{16}X$ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ $= 90\%$

$_8^{18}X$ સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ $= 10 \%$ થશે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.