- Home
- Standard 9
- Science
4. STRUCTURE OF THE ATOM
medium
આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાઓની સરખામણી દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution

થોમસનનો પરમાણુ નમૂનો |
રૂથરફોર્ડનો પરમાણુ નમૂનો |
બોહરનો પરમાણુ નમૂનો |
તેમના મત મુજબ પરમાણુ ધનવીજભારિત ગોળો છે. |
પરમાણુમાં ધનવીજભારિત કેન્દ્ર આવેલ છે જેન ન્યુક્લિયસ કહેવાય છે. પરમાણુનું સમગ્ર દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલું હોય છે. |
ધનવીજભારિત કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય છે. તેની આસપાસ જુદી જુદી કક્ષા(કોશો)માં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. |
ધનવીજભારિત ગોળામાં ઇલેક્ટ્રૉન અવ્યવસ્થિત રીતે જડિત થયેલા હોય છે. | ઇલેક્ટ્રૉન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. | સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરતા નથી. |
પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ હોય છે. $\therefore $ ધનવીજભાર $=$ ઋણવીજભાર |
પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ ઘણું નાનું હોય છે. |
પરમાણુની વિવિધ કક્ષાઓ અથવા કોશો ઊર્જા સ્તર તરીકે ઓળખાય છે. જયાં $n = 1,\, 2,\, 3$ અને $4$, અનુક્રમે $=K,\,L,\,M$ અને $N$ સ્વરૂપે હોય છે. |
Image | Image | Image |
Standard 9
Science