$2kg$ ના પદાર્થને $4\,m{s^{ - 1}}$વેગથી ઉપર ફેંકવામાં આવે છે.તો કઇ ઊંચાઇએ ગતિઊર્જા અડધી થાય? $g = 10\,m/{s^2}$
$4m$
$2 m$
$1 m$
એકપણ નહિ
પ્રારંભમાં સ્થિર પદાર્થ $2M $ અને $3M $ દળ ના બે ટૂકડામાં વહેંચાય છે અને તેમની બંનેની મળીને કુલ ગતિઊર્જા $E$ છે. ટૂકડામાં વહેંચાયા બાદ $ 2M$ દળના ટૂકડાની ગતિઊર્જા કેટલી હશે?
$Q$ બોમ્બ ફૂટતાં $200\, kg$ દળની ટ્રોલી $36 metres $ અંતર કાપીને સ્થિર થાય છે.તો $300kg $ દળની ટ્રોલી કેટલા .......$m$ અંતર કાપીને સ્થિર થશે?
વેગમાનમાં $50\%$ નો વધારો થાય,તો ગતિઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય?
જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
બે પદાર્થો $16:9$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.