$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.
ખરાબ સોઈ અને સીરીંજ વાપરવાને કારણે
ચેપી રૂધિરાધાન દ્વારા
અસુરક્ષીત જાતીય સંબંધો દ્વારા
તમામ
નીચે પૈકી કયો રોગ એલર્જિક અસરથી થાય છે ?
મોર્ફીન એ નીચેનામાંથી કયાં છોડનાં દુગ્ધક્ષીરમાંથી મેળવવામાં આવે છે?
ગ્રામ્ય વિસ્તાર અને શહેરની જીવનશૈલીની સરખામણી કરો તેમજ જીવનશૈલી તેમના સ્વાસ્થ્ય પર કઈ રીતે અસર કરે છે તે જણાવો.
ચેપ લાગ્યા પછી ઉપાર્જિત થતી પ્રતિકારકતા :
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........