સદીશમાં ફેરફાર શેના કારણો થાય છે ?

  • A

    નિર્દેશ ફ્રેમના પરિબમણને

  • B

    નિર્દેશ ફ્રેમની રેખીય ગતિ

  • C

    સદિશનું પરિભ્રમણ

  • D

    $(a)$ અને $(c)$ બંને

Similar Questions

$\overrightarrow{ A }=4 \hat{i}+3 \hat{j}$ અને $\overrightarrow{ B }=4 \hat{i}+2 \hat{j}$ છે. $\overrightarrow{ A }$ ને સમાંતર અને જેનું મૂલ્ય $\overrightarrow{ B }$ કરતા પાંચ ગણું હોય તે સદિશ શોધો.

કોઈ સદિશના યામ $(8,\, 6)$ છે, તો તેનો એકમ સદિશ શોધો.

અહી $\theta$ એ બે સદીશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચે બનતો ખૂણો છે. નીચેના માંથી કઈ આકૃતિ આ $\theta$ ખૂણો ને સાચી રીતે દર્શાવે છે?

આપેલી ભૌતિક રાશિનું વર્ગીકરણ સદિશ અને અદિશમાં કરો. : સ્થાન, ઝડપ, વેગ, દબાણ, પ્રવેગ, તાપમાન, બળ, કાર્ય, ઊર્જા, લંબાઈ

જો $\vec P = \vec Q$ હોય તો તેના માટે નીચેનામાંથી શું સાચું નથી?