$x-y$ સમતલમાં ગતિ કરતા કણ માટે ના યામો નીચે મુજબ આપી શકાય છે. $x=2+4 \mathrm{t}, y=3 \mathrm{t}+8 \mathrm{t}^2$. કણની ગતિ. . . . . .થશે.
અનિયમિત પ્રવેગી ગતિ
સુરેખ દિશામાં વેગ હોય તેવી નિયમિત પ્રવેગી ગતિ
નિયમિત વેગ સુરેખ દિશામાં
પરવાલયકાર દિશામાં વેગ હોય તેવી નિયમિત પ્રવેગી ગતિ
પ્રક્ષિપ્ત પદાર્થને તેના ગતિમાર્ગના કયા બિંદુએ લઘુતમ ઝડપ અને મહત્તમ ઝડપ હશે ?
સમતલમાં અચળ પ્રવેગથી થતી ગતિના સમીકરણો લખો.
એક છોકરી $5\,ms^{-1}$ ની ઝડપથી ઉત્તર દિશામાં સાઇકલ ચલાવે છે જો તેની ઝડપ વધારીને $10\,ms^{-1}$ કરે તો તેને વરસાદ શિરોલંબ સાથે $45^o$ ના ખૂણે પડતો દેખાય છે, તો વરસાદની ઝડપ કેટલી છે ? જમીન પરના અવલોકનકારને વરસાદ પડવાની દિશા કઈ દેખાશે ?